WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે નાગરિકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થતાં અને આવતી કાલના હવામાન વિભાગના એલર્ટને ધ્યાને લેતા તા. ૦૮/૦૭/૨૦૨૬થી શરૂ થતી સિનિયર ક્લાર્કની અને લેબ આસિસ્ટન્ટ (હોમ સાયન્સ)ની પરીક્ષા હાલ પૂરતી મૌકૂફ રાખવામા આવી રહી છે. હવે પછી આ પરિક્ષાની તારીખો વેબ સાઇટ પર આપને જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ ના થાય ત્યાં સુધી આ વેબસાઇટ જોતાં રહેવું.